કચ્છના ઐતિહાસિક અને સૌથી જુના શહેર અંજારનો આજે 1480મો સ્થાપના દિવસ છે. આ પ્રસંગે નગરપાલિકા સહિતની સંસ્થાઓ દ્વારા આજે સવારે ખીલી પૂજન અને તોરણ પૂજન સહીતનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | ડિસેમ્બર 23, 2024 3:47 પી એમ(PM)