કચ્છના આદિપુર નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બે તરુણના મોત નીપજયા છે
અમારા પ્રતિનિધિ જણાવે છે કે 17 અને 14 વર્ષના બે કિશોરો કેનાલમાં ન્હાવા ગયા હતા ત્યારે અકસ્માત થી પગ લપસતા બંને પાણી માં ડૂબી ગયા હતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારરા બને ના મૃતદેહને બહાર કઢાયા હતા. પોલીસે ઘટના બાબતે વધુ તપાસ હાથ ધરી છે. બને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રામબાગ હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.
Site Admin | ઓગસ્ટ 16, 2024 4:15 પી એમ(PM) | કચ્છ
કચ્છના આદિપુર નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બે તરુણના મોત
