કચ્છનાં સફેદ રણ અને ‘રોડ ટુ હેવન’ વિસ્તારને ‘પ્લાસ્ટિક ફ્રી ઝોન’ જાહેર કરાયો છે. પ્રવાસીઓ પ્લાસ્ટિકની બોટલ, કોથળીઓ અને અન્ય પ્લાસ્ટીકની સિંગલ યુઝ ચીજવસ્તુઓ રણમાં ભરાયેલા પાણીમાં ન ફેંકે તે માટે કચ્છના જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરાએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાશે. આ જાહેરનામું આગામી 21 માર્ચ સુધી અમલમાં રહેશે.
Site Admin | જાન્યુઆરી 29, 2025 6:51 પી એમ(PM) | કચ્છ
કચ્છનાં સફેદ રણ અને ‘રોડ ટુ હેવન’ વિસ્તારને ‘પ્લાસ્ટિક ફ્રી ઝોન’ જાહેર કરાયો
