કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આજે સવારે દુર્ઘટના સર્જાઈ હતી. સેક્ટર-2માં આવેલી કપડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. જોકે આ ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી હતી.
Site Admin | ફેબ્રુવારી 14, 2025 3:44 પી એમ(PM) | કંડલા
કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આજે સવારે દુર્ઘટના સર્જાઈ
