ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 5, 2025 7:22 પી એમ(PM) | ક્રિકેટર

printer

ઓસ્ટ્રેલિયાનાં દિગ્ગજ ક્રિકેટર સ્ટીવ સ્મિથે એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

ઓસ્ટ્રેલિયાનાં દિગ્ગજ ક્રિકેટર સ્ટીવ સ્મિથે એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેઓ ટેસ્ટ અને ટી20 ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે.
સ્ટીવ સ્મિથનો આ નિર્ણય ICC ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની ભારત સામે ચાર વિકેટથી હાર બાદ આવ્યો છે.
સ્મિથે ૧૭૦ એકદિવસીય મેચમાં ૪૩.૨૮ ની સરેરાશ અને ૮૬.૯૬ ના સ્ટ્રાઇક રેટથી ૫ હજાર ૮૦૦ રન બનાવ્યા છે જેમાં ૧૨ સદી અને ૩૫ અડધી સદીનો સમાવેશ થાય છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ