ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ મહિલા સિંગલ્સની ફાઇનલમાં અમેરિકાની મેડિસન કીઝે રોમાંચક મેચમાં વર્તમાન ચેમ્પિયન આર્યના સબ઼ાલેન્કાને6-3, 2-6, 7-5થી પરાજય આપ્યો હતો. કીઝે સબાલેન્કાને સતત ત્રીજી વાર ઓસ્ટ્રેલિયનઓપનનો ખિતાબ જીતવાથી વંચિત રાખી હતી.પુરુષ સિંગલ્સની ફાઇનલમાં આવતી કાલે વર્તમાન ચેમ્પિયન અનેટોચના ક્રમાંકિત ઇટલીના જન્નિક સિન્નર જર્મન ખેલાડી એલેકઝાન્ડર ઝ્વેરેવનો સામનોકરશે.પુલ અનિલ હેડલાઇનઃ અમેરિકાની મેડિસન કીઝે વર્તમાનચેમ્પિયન આર્યના સબ઼ાલેન્કાને હરાવી ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો
Site Admin | જાન્યુઆરી 25, 2025 6:24 પી એમ(PM) | ટેનિસ
ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ મહિલા સિંગલ્સની ફાઇનલમાં અમેરિકાની મેડિસન કીઝે રોમાંચક મેચમાં વર્તમાન ચેમ્પિયન આર્યના સબ઼ાલેન્કાને 6-3, 2-6, 7-5થી પરાજય આપ્યો
