ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસમાં, 11મી ક્રમાંકિત પૌલા બડોસા ગ્રાન્ડ સ્લેમની પહેલી સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. સ્પેનની ખેલાડીએ આજે સવારે રોડ લેવર એરેના ખાતે તેના અમેરિકન હરીફ કોકો ગૌફને હરાવી હતી.મિક્સ ડબલ્સમાં, ભારતના રોહન બોપન્ના અને ચીનના તેના સાથી ઝાંગ શુઆઈ મેલબોર્નમાં અંતિમ આઠ મુકાબલામાં જોન પીઅર્સ અને ઓલિવિયા ગાડેકીનો સામનો કરશે.મેન્સ સિંગલ્સમાં, સાતમી ક્રમાંકિત સર્બિયાના નોવાક જોકોવિચ ત્રીજા ક્રમાંકિત સ્પેનના કાર્લોસ અલ્કારાઝ સામે ટકરાશે …
Site Admin | જાન્યુઆરી 21, 2025 2:23 પી એમ(PM) | ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ
ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસમાં, 11મી ક્રમાંકિત પૌલા બડોસા ગ્રાન્ડ સ્લેમની પહેલી સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે
