ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 15, 2024 1:58 પી એમ(PM) | બાલી જાત્રા

printer

ઓડિશાના પ્રાચીન દરિયાઈ વેપાર ઈતિહાસને પ્રદર્શિત કરતી એશિયાનો સૌથી મોટો ઓપન-એર વેપાર મેળો, બાલી જાત્રા, આજથી 22મી નવેમ્બર સુધી ચાલશે

ઓડિશાના પ્રાચીન દરિયાઈ વેપાર ઈતિહાસને પ્રદર્શિત કરતી એશિયાનો સૌથી મોટો ઓપન-એર વેપાર મેળો, બાલી જાત્રા, આજથી 22મી નવેમ્બર સુધી ચાલશે. બાલી જાત્રાનો અર્થ છે “બાલીની યાત્રા”, આ તહેવાર મુલાકાતીઓને ઓડિશાના સમૃદ્ધ વારસાનો પરિચય કરાવે છે.
મુખ્યમંત્રી મોહનચરણ માઝી આજે બપોરે મહોત્સવનો કરાવશે. દરરોજ સાંજે, ઓડિશા અને અન્ય રાજ્યોના સાંસ્કૃતિક જૂથ ઓડિસી, છાઉ, બિહુ, મહારી, ગોટીપુઆ, સંબલપુરી અને સંતાલી જેવા લોકનૃત્ય રજૂ કરશે. લગભગ 2 હજાર 500 સ્ટોલ મુલાકાતીઓ માટે હસ્તકલા, ઘરગથ્થુ વસ્તુઓ અને ખાદ્યપદાર્થો પ્રદર્શિત કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ