ઓગસ્ટ મહિનામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જી.એસ.ટી)ની આવક 1.75 લાખ કરોડ રૂપિયા રહી, જે ગયા વર્ષના સમાન મહિનામાં 1.59 લાખ કરોડ રૂપિયાની સરખામણીમાં 10 ટકાનો વધારો દર્શાવે છે.
કેન્દ્ર સરકારે જી.એસ.ટી. મારફતે 30 હજાર 862 કરોડ રૂપિયા એકત્રિત કર્યા અને રાજ્યોએ રિફંડનીચુકવણી બાદ 38 હજાર 411 કરોડ રૂપિયા એકત્રિત કર્યા જયારે આયાત અને આંતર-રાજ્ય વેચાણ પર ઇન્ટિગ્રેટેડ GST (IGST) ની આવક 93 હજાર 621 કરોડ રૂપિયા હતું.
Site Admin | સપ્ટેમ્બર 2, 2024 9:50 એ એમ (AM)
ઓગસ્ટ મહિનામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જી.એસ.ટી)ની આવક 1.75 લાખ કરોડ રૂપિયા રહી
