ઓઇલ અને ગેસ, એનર્જી અને હેલ્થકેર સેક્ટરના શેરોની આગેકૂચના પગલે આજે શેરમાર્કેટમાં તેજીનો દોર જોવા મળ્યો હતો. મુંબઇ શેરબજારનો સૂચકાંક 234 અંકના વધારા સાથે 78 હજાર 199ની સપાટી પર પર બંધ રહ્યો હતો.જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટી 92 અંક વધીને 23 હજાર 708 અંક પર બંધ થયો હતો.બીએસઈ ખાતેના મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોનાભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો.
Site Admin | જાન્યુઆરી 7, 2025 6:33 પી એમ(PM)