ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 26, 2024 7:27 પી એમ(PM) | ઑસ્ટ્રેલિયા

printer

ઑસ્ટ્રેલિયાની સરકારે રાઇટ ટુ ડિસ્કનેક્ટ એક્ટ એટલે કે સંપર્કથી બહાર રહેવાનો અધિકાર કાયદો અમલમાં મૂક્યો

ઑસ્ટ્રેલિયાની સરકારે રાઇટ ટુ ડિસ્કનેક્ટ એક્ટ એટલે કે સંપર્કથી બહાર રહેવાનો અધિકાર કાયદો અમલમાં મૂક્યો છે. જે કર્મચારીઓને કામના કલાકો બાહર સંપર્ક કરવાનો ઇનકારકરવાનો અધિકાર આપે છે. આજથી ઑસ્ટ્રેલિયામાં કર્મચારીઓને તેમના પગારના કલાકો બહારકામના ઇમેલ-કોલ અને મેસેજ પર નજર રાખવાનો, જવાબ આપવાનો ઇનકાર કરવાનો અધિકાર રહેશે.જોકે આપાતની સ્થિતિમાં સંપર્ક બહાર રહેવાનો આ આધિકાર લાગુપડતો નથી. આ કાયદો કર્મચારી ગેરવાજબી કારણોસર જવાબ સંપર્ક કરવો ઇનકાર કરે, તેનીભૂમિકા, સંપર્કનું કારણ, કેવી રીતે સંપર્ક કરવામાં આવે છે સહિતના વિવિધ પરિબળો પરઆધાર રાખે છે. આજથી અમલી બનેલો આ કાયદો 15થી વધુ કર્મચારીઓ ધરવાતીકંપનીઓમાં અને કર્મચારીઓ પર લાગુ થશે, જ્યારે આગામી 22 ઑગસ્ટથી નાના વ્યવસાયો પરલાગુ થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ