એશિયા કપ હોકીમાં, ભારતે હુલુનબુર ખાતે યજમાન ચીનને ત્રણ-શૂન્યથી હરાવ્યું છે.
સુખજીત સિંહ, ઉત્તમ સિંહ અને અભિષેકે પ્રથમ ત્રણ ક્વાર્ટરમાં ગોલ કરીને ભારતની શરૂઆતની મેચમાં વિજય મેળવ્યો હતો. આવતીકાલે ભારતનો આગામી મુકાબલો જાપાન સામે થશે.
પુરુષોની એશિયન હોકી ચેમ્પિયનશીપ સ્પર્ધા આજથી ચીનના હુલુનબુર શહેરમાં શરૂ થઈ છે.. ગયા મહિને પેરિસ ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક જીત્યા બાદ, ભારત આ વર્ષે તેનું વિક્રમ પાંચમું ટાઇટલ જીતવા માટે પ્રયાસ કરશે
Site Admin | સપ્ટેમ્બર 8, 2024 7:38 પી એમ(PM)
એશિયા કપ હોકીમાં, ભારતે હુલુનબુર ખાતે યજમાન ચીનને 3-0 થી હરાવ્યું
