એશિયન યુવા અને જુનિયર વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2024 આજથી કતારના દોહામાં શરૂ થશે. સ્પર્ધાઓ 40 કેટેગરીમાં યોજાશે. 15 ભારતીય વેઇટલિફ્ટર જુનિયર વિભાગમાં ભાગ લેશે. જેમાંથી ભારતની માર્ટિના દેવી મૈબામ એશિયન જુનિયર ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. અને ધનુષ લોગનાથન પુરુષોની સ્પર્ધાઓમાં ભારતને ચંદ્રક અપાવવા આ સ્પર્ધામાં ભાગ લેશે.
Site Admin | ડિસેમ્બર 19, 2024 1:56 પી એમ(PM) | વેઈટલિફ્ટિંગ