ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 17, 2024 3:02 પી એમ(PM)

printer

એલોન મસ્કનું સ્પેસ એક્સ મંગળવારે યુએસના કેપ કેનાવેરલથી ભારતના ભારે સંચાર ઉપગ્રહ GSAT-20ને લોન્ચ કરશે

એલોન મસ્કનું સ્પેસ એક્સ મંગળવારે યુએસના કેપ કેનાવેરલથી ભારતના ભારે સંચાર ઉપગ્રહ GSAT-20ને લોન્ચ કરશે.
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ISRO ના ચેરમેન એસ. સોમનાથે જણાવ્યું છે કે, સ્પેસ એક્સનું ફાલ્કન-9 ઈસરોના GSAT-20ને 19 નવેમ્બરે લોન્ચ કરશે, જેને GSAT N-2 પણ કહેવાય છે. આ ઉપગ્રહ 14 વર્ષ સુધી કાર્યરત રહેવાની અપેક્ષા છે. તે દૂરના વિસ્તારો માટે ઇન્ટરનેટ કનેક્ટિવિટી સહિત સમગ્ર ભારતમાં મહત્વપૂર્ણ સેવાઓ પ્રદાન કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ