એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાએ આજે ભારતીય વાયુસેનાના પશ્ચિમી કમાન્ડનો હવાલો સંભાળ્યો છે. તેઓ ડિસેમ્બર 1986માં ભારતીય વાયુસેનામાં ફાઈટર પાઈલટ તરીકે જોડાયા હતા. તેમની 38 વર્ષની સેવા દરમિયાન તેઓ સંસ્થામાં મહત્વના હોદ્દા પર રહ્યા. તેઓ એર માર્શલ પંકજ સિન્હાનું સ્થાન લેશે જેઓ 39 વર્ષથી વધુની સેવા પછી નિવૃત્ત થયા હતા.
Site Admin | જાન્યુઆરી 1, 2025 6:50 પી એમ(PM) | ભારતીય વાયુસેના
એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાએ આજે ભારતીય વાયુસેનાના પશ્ચિમી કમાન્ડનો હવાલો સંભાળ્યો
