ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 26, 2024 7:30 પી એમ(PM)

printer

એરલાઈન્સ દ્વારા આવતીકાલથી કેશોદ દીવ નવી ફ્લાઇટ શરૂ થશે

એરલાઈન્સ દ્વારા આવતીકાલથી કેશોદ દીવ નવી ફ્લાઇટ શરૂ થશે..
આવતીકાલથી કેન્દ્રશાસિત પ્રદેશ દીવના પર્યટકોને દિવાળી ની ભેટ મળશે, જેને લઈને દીવ ના પર્યટન ક્ષેત્રે પણ વેગ મળશે, દીવ એરપોર્ટ પરથી હાલ એરલાઇન્સ ની મુંબઈ દીવ ફ્લાઇટ કાર્યરત છે હવે કેશોદ દીવની ફ્લાઇટ શરૂ થતાં લોકોનો મુસાફરી નો સમય બચશે, 28 તારીખ શરૂ થનાર ફ્લાઈટ મંગળવાર, ગુરૂવાર અને શનિવાર ના રોજ કેશોદથી આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ