એન્ફોર્સમેન્ટ વિભાગના અધિકારીઓએ અમદાવાદ અને મુંબઇમાં સાત સ્થળે કરેલી દરોડાની કાર્યવાહીમાં સાડા તેર કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી છે.
બેંક ઓફ મહારાષ્ટ્ર અને નાસિક મર્ચન્ટ સહકારી બેંકના ખાતામાં થયેલા આર્થિક વ્યવહારોની તપાસમાં વિવિધ કંપનીઓને કરોડો રૂપિયાનું કરાયેલ હસ્તાંતરણની વિગતો મળી આવી છે. સંબંધિત બેંકોમાં કાર્યરત બનાવટી સંસ્થાઓના ખાતામાંથી ઉપાડવામાં આવેલ રકમ અમદાવાદ, સુરત અને મુંબઇના હવાલા ઓપરેટરોને આપવામાં આવી હોવાની જાણકારી મળી છે.
Site Admin | ડિસેમ્બર 8, 2024 8:22 એ એમ (AM) | એન્ફોર્સમેન્ટ વિભાગ
એન્ફોર્સમેન્ટ વિભાગના અધિકારીઓએ અમદાવાદ અને મુંબઇમાં સાત સ્થળે કરેલી દરોડાની કાર્યવાહીમાં સાડા તેર કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી છે.