એનસીપીના નેતા બાબા સિદ્દીકીની હત્યાની તપાસ કરી રહેલી મુંબઇ પોલિસે મુખ્ય શુટર શિવકુમાર ગૌતમ સહિતનાં ત્રણ આરોપીઓને દેશ છોડીને ભાગી જતા રોકવા માટે લુક-આઉટ સર્ક્યુલર- LOC જારી કર્યો છે. અન્ય બે આરોપીઓમાં સહ-કાવતરાખોર શુભમ લોણકર અને શંકાસ્પદ હેન્ડલર મોહમ્મદ ઝીશાન અખ્તરનો સમાવેશ થાય છે. આરોપીઓને ઝડપવા માટે મુંબઇની ગુના શાખાની ટૂકડીઓને દેશનાં વિવિધ ભાગોમાં મોકલવામાં આવી છે.
Site Admin | ઓક્ટોબર 18, 2024 4:06 પી એમ(PM)
એનસીપીના નેતા બાબા સિદ્દીકીની હત્યાની તપાસ કરી રહેલી મુંબઇ પોલિસે મુખ્ય શુટર શિવકુમાર ગૌતમ સહિતનાં ત્રણ આરોપીઓને દેશ છોડીને ભાગી જતા રોકવા માટે લુક-આઉટ સર્ક્યુલર- LOC જારી કર્યો છે.
