ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 14, 2024 7:24 પી એમ(PM)

printer

એકપણ મતદાન મતાધિકારથી વંચિત ન રહે તે માટે ચૂંટણીપંચ દ્વારા મતદારયાદી સુધારણા કાર્યક્રમ 2024 અંતર્ગત રાજયભરમાં આગામી 17 નવેંબર તથા તારીખ 23 અને 24 નવેંબરના રોજ ખાસ ઝૂંબેશ યોજવામાં આવશે

એકપણ મતદાન મતાધિકારથી વંચિત ન રહે તે માટે ચૂંટણીપંચ દ્વારા મતદારયાદી સુધારણા કાર્યક્રમ 2024 અંતર્ગત રાજયભરમાં આગામી 17 નવેંબર તથા તારીખ 23 અને 24 નવેંબરના રોજ ખાસ ઝૂંબેશ યોજવામાં આવશે.
આ દિવસોમાં રાજયના તમામ મતદાન મથકો ખાતે સવારે 10 થી સાંજના પાંચ સુધી આગામી 1લી જાન્યુઆરી, 2025 ના રોજ 18 વર્ષ પૂરા કરતાં હોય તેવા યુવાઓ જરૂરી દસ્તાવેજ સાથે અરજી કરી શકે છે. તેમજ મતદારો મતદારયાદીમાં સધારા વધારા અને નામ કમી કરાવવા અંગેના ફોર્મ ભરી શકશે.
આ માટે મતદારો ચૂંટણીપંચની વોટર હેલ્પલાઇન એપ તથા અધિકૃત વેબસાઇટ પરથી પણ અરજી કરી શકશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ