ઊંઝાની કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ-APMCની 15 બેઠકોની ચુંટણી માટે 100 ફોર્મ ભરાયા છે. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 74 ફોર્મ અને વેપારી વિભાગની 4 બેઠકો માટે 24 ફોર્મ ભરાયાં છે, જ્યારે ખરીદ – વેચાણ વિભાગ ની એક બેઠક માટે બે ફોર્મ ભરાયાં છે. આજે ફોર્મ ચકાસણી હાથ ધરવામાં આવશે
Site Admin | ડિસેમ્બર 5, 2024 8:24 એ એમ (AM) | ઊંઝા
ઊંઝાની કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ-APMCની 15 બેઠકોની ચુંટણી માટે 100 ફોર્મ ભરાયા છે.
