ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 23, 2024 3:27 પી એમ(PM) | #Akashvani AkashvaniNews

printer

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ગાંધીનગર આવી પહોંચ્યા છે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ગાંધીનગર આવી પહોંચ્યા છે. તેઓ ટૂંક સમયમાં ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોને સંબોધન કરશે. અગાઉ, શ્રી ધનખડે NFSU ની મુલાકાત લઇ વૃક્ષારોપણ કર્યું હતુ.
ઉલ્લેખનીય છે કે, શ્રી ધનખડ ગુજરાતની એક દિવસીય મુલાકાતે છે, તેઓ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે ધર્મ ધમ્મ આંતરરાષ્ટ્રીય પરિષદમાં પણ હાજરી આપશે. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ