ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ શુક્રવારે ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે આવશે. તેઓ ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર્સને સંબોધશે. ઉપરાષ્ટ્રપતિ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે ધર્મ ધમ્મ આંતરરાષ્ટ્રીય પરિષદ ખાતે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
Site Admin | ઓગસ્ટ 21, 2024 7:29 પી એમ(PM)