ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે દિલ્હીમાં પર્યાવરણ પર રાષ્ટ્રીય પરિષદના સમાપન સત્રમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સંબોધતા શ્રી ધનખડે જણાવ્યું હતું કે વૈશ્વિક પર્યાવરણીય પડકારોનો સામનો કરવા માટે સરહદ પાર સહયોગ અને નવીન નીતિઓની જરૂર છે, જે એકસાથે પર્યાવરણીય સંસાધનોનું સંરક્ષણ કરી શકે અને આર્થિક વિકાસને આગળ ધપાવી શકે. તેમણે નાગરિકોને પર્યાવરણ સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરી
Site Admin | માર્ચ 30, 2025 8:02 પી એમ(PM) | ઉપરાષ્ટ્રપતિ જગદીપ
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે દિલ્હીમાં પર્યાવરણ પર રાષ્ટ્રીય પરિષદના સમાપન સત્રમાં ઉપસ્થિત રહ્યા હતા.
