ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 21, 2024 10:54 એ એમ (AM)

printer

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે નવી દિલ્હીમાં 19માં CII – ભારત – આફ્રિકા વેપાર સંમેલનનાં ઉદ્ઘાટન સત્રને સંબોધન કરશે.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે નવી દિલ્હીમાં 19માં CII – ભારત – આફ્રિકા વેપાર સંમેલનનાં ઉદ્ઘાટન સત્રને સંબોધન કરશે. ત્રણ દિવસના આ સંમેલનમાં વેપાર, રોકાણ, માળખાગત સુવિધાઓ, આરોગ્ય અને સારવાર તેમજ ટેક્નૉલોજી જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે. આ સંમેલનમાં 65 દેશોના 11થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે, જેમાંથી 47 આફ્રિકી દેશોથી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ