ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે જમ્મુની એક દિવસની મુલાકાતે પહોંચ્યા છે. ઉપરાષ્ટ્રપતિ કટરા ખાતે શ્રી માતા વૈષ્ણો દેવી યુનિવર્સિટી (SMVDU) ના 10મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે અધ્યક્ષતા કરશે. આકાશવાણીના જમ્મુ પ્રતિનિધિના અહેવાલ મુજબ, ઉપરાષ્ટ્રપતિ રિયાસી જિલ્લામાં ત્રિકુટા ટેકરીઓ પર સ્થિત માતા વૈષ્ણો દેવી મંદિર અને ભૈરોંજી મંદિરમાં પણ પ્રાર્થના કરશે.
Site Admin | ફેબ્રુવારી 15, 2025 2:52 પી એમ(PM) | #Jagdeepdhankhar
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે જમ્મુની એક દિવસની મુલાકાતે પહોંચ્યા છે.
