ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 15, 2025 7:46 પી એમ(PM)

printer

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ગુરૂ ઘાસીદાસ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ છત્તીસગઢના બિલાસપુરમાં ગુરૂ ઘાસીદાસ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહની અધ્યક્ષતા કરતાં શ્રી ધનખડે વિશ્વવિદ્યાલયના નવીન ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેઓએ વિશ્વવિદ્યાલય પરિસરમાં પોતાની માતાની સ્મૃતિમાં એક છોડ પણ રોપ્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ