ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે છત્તીસગઢના બિલાસપુરમાં ગુરુ ઘાસીદાસ સેન્ટ્રલ યુનિવર્સિટીના 11મા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે. સમારોહ બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે. આ પ્રસંગે રાજ્યપાલ રેમન ડેકા અને મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાઈ પણ ઉપસ્થિત રહેશે
Site Admin | જાન્યુઆરી 15, 2025 9:17 એ એમ (AM) | ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ