ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ગ્રેટર નોઈડામાં ઉત્તર પ્રદેશ આંતરરાષ્ટ્રીય ટ્રેડ શોની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે. પાંચ દિવસીય ટ્રેડ શો આ મહિનાની 29 તારીખે સમાપ્ત થશે. આ કાર્યક્રમમાં વિયેતનામને ભાગીદાર દેશ તરીકે હાઈલાઈટ કરવાની સાથે ઉત્તર પ્રદેશના વેપાર અને સંસ્કૃતિનું પ્રદર્શન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ ટ્રેડ શોની પ્રથમ આવૃત્તિનું ઉદ્ઘાટન ગયા વર્ષે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરવામાં આવ્યું હતું.
Site Admin | સપ્ટેમ્બર 25, 2024 11:07 એ એમ (AM)
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ગ્રેટર નોઈડામાં ઉત્તર પ્રદેશ આંતરરાષ્ટ્રીય ટ્રેડ શોની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે.
