ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 15, 2024 7:42 પી એમ(PM) | જગતદીપ ધનખડ

printer

ઉપરાષ્ટ્રપતિ જગતદીપ ધનખડ આવતીકાલથી બે દિવસ માટે તેલંગાણા અને આંધ્ર પ્રદેશની મુલાકાતે છે

ઉપરાષ્ટ્રપતિ જગતદીપ ધનખડ આવતીકાલથી બે દિવસ માટે તેલંગાણા અને આંધ્ર પ્રદેશની મુલાકાતે છે. આવતીકાલે તેઓ તેલંગાણાના હૈદરાબાદમાં કાન્હા શાંતિ વનની મુલાકાત લેશે.
બીજા દિવસે તેઓ આંધ પ્રદેશના નેલ્લોરે જિલ્લામાં અક્ષરા વિદ્યાલય પરિસર અને સ્વર્ણ ભારત ટ્રસ્ટના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ