રાજ્યમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા હેતુથી વધુ કેટલાક પ્રવાસન સ્થળોએ જંગલ સફારીને માન્યતા આપવામાં આવી છે. જેમાં ઉનામાં તેમજ રતનમહાલમાં નવી જંગલ સફારી અને કચ્છમાં ચીત્તાના બ્રિડિંગ સેન્ટરને મંજૂરી આપવામાં આવી છે.કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ વધુમાં આ મુજબ જણાવ્યું.
Site Admin | ઓગસ્ટ 1, 2024 7:56 પી એમ(PM) | ઉના | રતનમહાલ