ઉત્તર સીરિયાના એક શહેરની બહાર એકકાર બોમ્બ વિસ્ફોટ થયો, જેમાં 19 લોકોના મૃત્યુ થયા હતા.મૃતકોમાં 18 મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. સ્થાનિક સીરિયન સિવિલ ડિફેન્સના જણાવ્યા અનુસાર, અન્ય 15 મહિલાઓ ઘાયલ થઈ છે, જેમાંથી કેટલીક ગંભીર છે. મનબિજ શહેરની બહાર મહિલા કૃષિ શ્રમિકોને લઈ જતા વાહનની બાજુમાં કાર વિસ્ફોટ થયો. હજુ સુધી કોઈ જૂથે વિસ્ફોટની જવાબદારી સ્વીકારી નથી.
Site Admin | ફેબ્રુવારી 3, 2025 6:53 પી એમ(PM)
ઉત્તર સીરિયાના એક શહેરની બહાર એકકાર બોમ્બ વિસ્ફોટ થયો, જેમાં 19 લોકોના મૃત્યુ થયા હતા
