ઉત્તર રેલવેએ આગામી દિવસોમાં નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કેટલાક પગલાં લીધા છે. રેલ્વેએ એક નિવેદનમાં જણાવ્યું છે કે પ્રયાગરાજ જતી બધી વિશેષ ટ્રેનો પ્લેટફોર્મ નંબર 16થી ચલાવવામાં આવશે. જ્યારે નિયમિત ટ્રેનો બધા પ્લેટફોર્મ પરથી ચલાવવામાં આવશે. આ ઉપરાંત, નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર રેલ્વે સુરક્ષા દળની તૈનાતી વધારવામાં આવી છે.
Site Admin | ફેબ્રુવારી 17, 2025 2:11 પી એમ(PM) | રેલવે
ઉત્તર રેલવેએ આગામી દિવસોમાં નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કેટલાક પગલાં લીધા
