ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 8, 2025 3:02 પી એમ(PM)

printer

ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમ પ્રયાગરાજમાં યોજાનારા મહા કુંભ મેળા દરમિયાન ભક્તોની અવરજવર સરળ બનાવવા માટે ઇલેક્ટ્રિક બસો ચલાવશે

ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમ પ્રયાગરાજમાં યોજાનારા મહા કુંભ મેળા દરમિયાન ભક્તોની અવરજવર સરળ બનાવવા માટે ઇલેક્ટ્રિક બસો ચલાવશે. 7 હજાર ગ્રામીણ બસો અને 350 શટલ બસો મહા કુંભ વિસ્તારમાં તીર્થયાત્રીઓ માટે તૈનાત કરશે. આ બસો મુખ્ય સ્નાનના દિવસો દરમિયાન સ્થાપિત આઠ કામચલાઉ બસ સ્ટેશનો પરથી ચલાવવામાં આવશે. દરમિયાન, ઉત્તર પ્રદેશ પોલીસે મેળા વિસ્તારમાં, ખાસ કરીને સંગમની આસપાસ સઘન ચેકિંગ અભિયાન શરૂ કર્યું છે. 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર કુંભ મેળામાં વિદેશીઓ સહિત લગભગ 45 કરોડ મુલાકાતીઓ આવે તેવી શક્યતા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ