ઉત્તર-પશ્ચિ મમેક્સિકોના સિનાલોઆ રાજ્યમાં હિંસા ફાટી નીકળ્યા બાદ અત્યાર સુધીમાં બે સૈનિકો સહિત ઓછામાં ઓછા 30 નાગરિક માર્યા ગયા છે. 9 સપ્ટેમ્બરે રાજ્યમાં હિંસા શરૂ થઈ ત્યારથી સત્તાવાળાઓએ ગુનાઇત સંગઠનો સાથે જોડાયેલા ઓછામાં ઓછા 30 શંકાસ્પદોની ધરપકડ કરી છે અને 115 હથિયાર જપ્ત કર્યા છે. હરીફ ડ્રગ-તસ્કરી જૂથો વચ્ચેની અથડામણને પગલે તાજેતરમાં આ હિંસા ફાટી નીકળી હતી.
Site Admin | સપ્ટેમ્બર 18, 2024 7:36 પી એમ(PM)
ઉત્તર-પશ્ચિ મમેક્સિકોના સિનાલોઆ રાજ્યમાં હિંસા ફાટી નીકળ્યા બાદ અત્યાર સુધીમાં બે સૈનિકો સહિત ઓછામાં ઓછા 30 નાગરિક માર્યા ગયા છે
