ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 11, 2025 7:36 પી એમ(PM)

printer

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આગામી 24 કલાક છુટા-છવાયા હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આગામી 24 કલાક છુટા-છવાયા હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. પવનની ગતિ પણ 10 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે અને પવનની દિશા ઉત્તર તથા ઉત્તર-પૂર્વ તરફની રહેશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાન એકથી બે ડિગ્રી વધ્યું છે અમદાવાદમાં આજે 16.6 અને ગાંધીનગરમાં ૧૪.૨ ડિગ્રી તાપમાન નોંધાયો છે
નવસારીથી અમારાં પ્રતિનિધિ અશોક પટેલ જણાવે છે કે, જિલ્લામાં લઘુતમ તાપમાન 13.9 ડિગ્રી અને મહત્તમ 30 ડિગ્રી નોંધાયું હતું. આ સાથે વાતાવરણમાં ૯૩ ટકા ભેજનું પ્રમાણ નોંધાયું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ