ઉત્તર કોરિયાએ નવી બેલિસ્ટિક મિસાઈલ હાસોંગ-19નું સફળ પરીક્ષણ કર્યું. ઉત્તર કોરિયાના સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર, હાસોંગે સાત હજાર 687 કિલોમીટરથી વધુની ઊંચાઈએ 86 મિનિટ દરમિયાન એક હજાર એક કિલોમીટરનું અંતર કાપ્યું હતું. ઉત્તર કોરિયાએ હાસોંગ-19ને તેની લાંબા અંતરની મિસાઈલ શ્રેણીમાં સૌથી અદ્યતન અને અત્યંત સક્ષમ મિસાઇલ ગણાવી છે.
Site Admin | નવેમ્બર 1, 2024 2:21 પી એમ(PM)
ઉત્તર કોરિયાએ નવી બેલિસ્ટિક મિસાઈલ હાસોંગ-19નું સફળ પરીક્ષણ કર્યું
