ઉત્તર કોરિયાએ તેના પૂર્વમાંસમુદ્ર તરફ મધ્યવર્તી રેન્જની બેલેસ્ટિક મિસાઈલનું પરિક્ષણ કર્યું છે. દક્ષિણ કોરિયાનાસૈન્યએ જણાવ્યું હતું કે દ્વીપકલ્પ અને જાપાન વચ્ચેના દરિયામાં પડ્યા અગાઉ મિસાઇલેઅંદાજે એક હજાર 100 કિલોમીટર સુધીનું અંતર કાપ્યુ હતું.. દક્ષિણ કોરિયાએપ્રક્ષેપણને ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાને જોખમરૂપ ગણાવી અને ઉશ્કેરણીજનક કહીને તેને વખોડી કાઢ્યું છે જે અમેરિકાના સંરક્ષણ સચિવ એન્ટની બ્લિંકનની દક્ષિણ કોરિયાનીમુલાકાત દરમિયાન જ ઉત્તર કોરિયાએ આ પ્રક્ષેપણ કર્યું હતું.
Site Admin | જાન્યુઆરી 6, 2025 7:31 પી એમ(PM)