ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 9, 2025 7:46 પી એમ(PM) | ઉત્તરાયણ

printer

ઉત્તરાયણના પર્વ દરમિયાન ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર માટે સરકાર આવતીકાલથી ૨૦ જાન્યુઆરી દરમિયાન “કરૂણા અભિયાન-૨૦૨૫” હાથ ધરાશે

ઉત્તરાયણના પર્વ દરમિયાન ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર માટે સરકાર આવતીકાલથી ૨૦ જાન્યુઆરી દરમિયાન “કરૂણા અભિયાન-૨૦૨૫” હાથ ધરાશે
વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા આ અભિયાનના આરંભની જાહેરાત કરતાં કહ્યું હતું કે આ અભિયાનમાં ૬૦૦થી વધુ વેટરનિટી તબીબો તેમજ ૮ હજારથી વધુ સેવાભાવી સ્વયંસેવકો જોડાશે. ઘાયલ પક્ષી સારવાર કેન્દ્રોની માહિતી માટે વન વિભાગનો ૮૩૨૦૦૦૨૦૦૦ વોટ્સઅપ અને ૧૯૨૬ હેલ્પલાઇન તેમજ પશુપાલન વિભાગ દ્વારા પશુઓ માટે ૧૯૬૨ હેલ્પલાઇન નંબર કાર્યરત હોવાનું પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ