ઉત્તરાયણના પર્વમાં અમદાવાદ રાજકોટ સહિત મુખ્ય 20 શહેરોમાં અકસ્માતના કેસો વથતા હાવાના કારણે, ખાસ કરીને પતંગની દોરી વાગવા અને ધાબા પરથી પડવાના કેસો વધે છે જેથી આ તમામ ઇમરજન્સીને પહોંચી વળવા વાટે ઇમરજન્સી સેવા 108 સજજ છે.
14 અને પંદર જાન્યુઆરીએ ઇમરજન્સી કેસ વધવાની શક્યતાના કારણે ફિલ્ડ પર 800 રોડ એબ્યુલાન્સ, 2 બોટ, અને 1 એર એમ્યુલન્સ કાર્યરત હશે. 108ના તમામ સ્ટાફ વિવિધ હોસ્પિટલની સાથે કનેક્ટ રહેશે તેમ 108ના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિએ જણાવ્યુ હતું.
Site Admin | જાન્યુઆરી 9, 2025 8:04 પી એમ(PM)
ઉત્તરાયણના પર્વમાં અમદાવાદ રાજકોટ સહિત મુખ્ય 20 શહેરોમાં અકસ્માતના કેસો વથતા હાવાના કારણે, ખાસ કરીને પતંગની દોરી વાગવા અને ધાબા પરથી પડવાના કેસો વધે છે
