ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 3, 2024 1:58 પી એમ(PM) | કેદારનાથ

printer

ઉત્તરાખંડમાં કેદારનાથ ધામના કપાટ આજે સવારે સાડા 8 વાગ્યે શિયાળાની ઋતુ માટે બંધ કરાયા છે.

ઉત્તરાખંડમાં કેદારનાથ ધામના કપાટ આજે સવારે સાડા 8 વાગ્યે શિયાળાની ઋતુ માટે બંધ કરાયા છે. ભાઈબીજના પાવન તહેવારે આજે મંદિરને વિશેષ શણગાર કરાયો છે.
ઉત્તરકાશીમાં યમુનોત્રી ધામના કપાટ પણ આજે બપોરે 12.05 વાગ્યે બંધ થયા હતા. આ વર્ષે 15 લાખ તીર્થયાત્રિઓએ કેદારનાથ ધામ અને સાત લાખથી વધુ તીર્થયાત્રિઓએ યમુનોત્રી ધામના દર્શન કર્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ