ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં ટ્રક અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં ચાર બાળક અને બે બાળકીઓના મોત નિપજ્યા છે. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા એક વ્યક્તિને હોસ્પિટલ દાખલ કરાયા છે.
પોલીસના જણાવ્યા અનુસાર સોમવારે મોડી રાત્રે આ ગમખ્વાર અકસ્માત થયો હતો. ચાલક ટ્રક મુકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે પાંચ મૃતદેહને દૂન હોસ્પિટલમાં અને એક મૃતદેહને મહંત ઈન્દ્રેશ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે.
Site Admin | નવેમ્બર 12, 2024 2:46 પી એમ(PM)
ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં ટ્રક અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં ચાર બાળક અને બે બાળકીઓના મોત
