ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઉત્તરાખંડના સોનપ્રયાગ-મુંકટિયા વિસ્તારમાં ભુસ્ખલન

ઉત્તરાખંડના સોનપ્રયાગ-મુંકટિયા વિસ્તારમાં ભુસ્ખલન ઝોનમાં ગઈ કાલે પર્વત પરથી પથ્થર પડતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય બે વ્યક્તિને ઇજા થઈ હતી.ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ઘટનાની જાણ થતાં એસડીઆરએફ, એનડીઆરએફની ટીમ અને સોનપ્રયાગના સેક્ટર મેજીસ્ટ્રેટને બચાવકાર્ય માટે તાત્કાલિક રવાના કરવામાં આવ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ