ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આજે નૈનીતાલ જિલ્લાના હલ્દવાનીથી 38મી રાષ્ટ્રીય રમતોની મશાલ સરઘસનું ઉદ્ઘાટન કર્યું. આ અવસરે તેમણે કહ્યું કે નેશનલ ગેમ્સ માટે તમામ તૈયારીઓ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
મશાલયાત્રા હલ્દવાનીથી શરૂ થઇને પાંત્રીસ દિવસમાં ત્રણ હજાર આઠસો ત્રેવીસ કિલોમીટરની યાત્રા કરશે અને ઉત્તરાખંડના તમામ જિલ્લાઓમાં નવ્વાણું સ્થળોની મુલાકાત લેશે. તેનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય રમતો વિશે જાગૃતિ ફેલાવવાનો છે.
Site Admin | ડિસેમ્બર 26, 2024 7:53 પી એમ(PM) | ઉત્તરાખંડ
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આજે નૈનીતાલ જિલ્લાના હલ્દવાનીથી 38મી રાષ્ટ્રીય રમતોની મશાલ સરઘસનું ઉદ્ઘાટન કર્યું
