ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 18, 2024 7:35 પી એમ(PM)

printer

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું છે કે, જાન્યુઆરી 2025થી રાજ્યમાં સમાન નાગરિક સંહિતા અમલી કરાશે

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું છે કે, જાન્યુઆરી 2025 થી રાજ્યમાં સમાન નાગરિક સંહિતા અમલી કરાશે. તેમણે કહ્યું કે ઉત્તરાખંડ આ કાયદાનેલાગુ કરવા માટે દેશનું પ્રથમ રાજ્ય બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. શ્રી ધામીએકહ્યું કે, આ પગલું સામાજિક સમાનતા અને એકતાને મજબૂત કરવાની દિશામાં માઇલસ્ટોન સાબિતથશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ