ઉત્તરાખંડના મંત્રીમંડળે સમાન નાગરિક ધારો -UCC મેન્યુઅલને મંજૂરી આપી દીધી છે. જેનાથી રાજ્યમાં તેના અમલીકરણનો માર્ગ મોકળો થયો છે. દહેરાદૂનમાં મંત્રીમંડળની બેઠક બાદ મીડિયા સાથે વાત કરતાં, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ UCCની અસર અંગે આશાવાદ વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું હતું કેઉત્તરાખંડ દ્વારા UCC અપનાવવાથી દેશના બાકીના ભાગ માટે પ્રેરણા મળશે. ધામીએવધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું. (બાઇટ: પુષ્કરસિંહ ધામી, મુખ્યમંત્રી, ઉત્તરાખંડ)
Site Admin | જાન્યુઆરી 20, 2025 8:10 પી એમ(PM) | UCC