ઉત્તરાખંડનાનાગરિકો હવે સમાન નાગરિક સંહિતા – UCC અંગેનો અહેવાલ આજથી મેળવી શકશે. કાયદા અમલીકરણ સમિતિનાઅધ્યક્ષ શત્રુધ્નસિંહે નિષ્ણાતોની સમિતિ દ્વારા તૈયાર કરાયેલ ઉત્તરાખંડ યુસીસીનાચાર ભાગોનું આજે વિમોચન કર્યું હતું.આ અહેવાલસત્તાવાર વેબસાઇટ ucc.uk.gov.in ઉપર પણ ઉપલબ્ધ છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડ સરકારેરાજયવિધાનસભામાં 10 કલાકની ચર્ચા બાદ ગત સાતમી ફેબ્રુઆરીએ સમાન નાગરિક સંહિતાવિધેયકને બહાલી આપી હતી. ત્યારબાદ રાષ્ટ્રપતિએ ગત 12મી માર્ચે તેને મંજૂરી આપીહતી.
Site Admin | જુલાઇ 12, 2024 8:04 પી એમ(PM)
ઉત્તરાખંડના નાગરિકો હવે સમાન નાગરિક સંહિતા – UCC અંગેનો અહેવાલ આજથી મેળવી શકશે.
