ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 28, 2025 6:03 પી એમ(PM) | નર્મદા

printer

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો આવતીકાલથી પ્રારંભ થશે

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો આવતીકાલથી પ્રારંભ થશે. એક મહિના સુધી ચાલનારી પરિક્રમામાં આ વર્ષે 15 લાખ શ્રદ્ધાળુઓ નર્મદા મૈયાની પરિક્રમા કરે તેવો અંદાજ છે, જેને લઈ તિલકવાડા અને શહેરાવ વચ્ચે 300 મીટર લાંબો તેમ જ ત્રણ મીટર પહોળાઈ ધરાવતો હંગામી બ્રિજ તૈયાર કરાયો છે. આ અંગે રોડ ઍન્ડ બિલ્ડિંગ વિભાગના એક્ઝિક્યૂટિવ એન્જિનિયર સી. કે. સોનીએ માહિતી આપી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ