ઉત્તરપ્રદેશ સરકાર, વારાણસીમાં વૈદિક-3ડી મ્યુઝિયમનું નિર્માણ કરશે. અદ્યતન આર્ટ મ્યુઝિયમ ભારતીય જ્યોતિષ, ખગોળશાસ્ત્ર અને વૈદિક સાહિત્યને સમર્પિત કરવામાં આવશે.
ગઈકાલે કાશીમાં યુનિવર્સિટીની તેમની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્રમાં આવેલી સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટીના મુખ્ય બિલ્ડિંગમાં આ નવીન મ્યુઝિયમનું નિર્માણ કરવાની જાહેરાત કરી હતી.
Site Admin | સપ્ટેમ્બર 2, 2024 9:49 એ એમ (AM)
ઉત્તરપ્રદેશ સરકાર, વારાણસીમાં વૈદિક-3ડી મ્યુઝિયમનું નિર્માણ કરશે
