ઉત્તરપ્રદેશની વિવિધ જેલમાં બંધ કેદીઓને આજે જેલ પરિસરમાં પ્રયાગરાજ મહાકુંભનું પવિત્ર સ્નાન કરાવાશે. ઉત્તરપ્રદેશ સરકારે શરૂ કરેલા નવી પહેલ અંતર્ગત પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમનું પવિત્ર જળ જેલ સંકુલમાં લવાશે.
Site Admin | ફેબ્રુવારી 21, 2025 9:45 એ એમ (AM)
ઉત્તરપ્રદેશની વિવિધ જેલમાં બંધ કેદીઓને આજે જેલ પરિસરમાં પ્રયાગરાજ મહાકુંભનું પવિત્ર સ્નાન કરાવાશે
