ઉતરાયણના પર્વને પગલે મહીસાગર જિલ્લામાં સામાન્ય દિવસ કરતા ઈમરજન્સી કેસમાં વધારો નોંધાયો છે. જેને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 14 એમ્બ્યુલન્સ અને 70 જેટલા કર્મચારીને સતર્ક કરાયા છે. જિલ્લામાં ઉતરાયણ પર્વ દરમિયાન કોઈપણ ઈમરજન્સી આવે તો દરેક ઇમરજન્સીને પહોંચી વળવા 108 એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી સ્ટાફ કાર્યરત રહેશે.
Site Admin | જાન્યુઆરી 11, 2025 7:34 પી એમ(PM)